જીવન એક સફર છે…………..

 

Silhouette of hiking man in mountain
Silhouette of hiking man in mountain

જીવન એક સફર છે જેમ આપણ ને સફર ની ખબર નથી કે સફર દરમિયાન શું મુશ્કેલી આવવાની છે.એમ જીવન માં મા પણ ક્યા સમયે કેવી પરિસ્થિતિ આવવા ની તેની ખબર પડતી નથી.પંરતું આવી મુશ્કેલી માં કેટલાય માણસો હતાશ થઇ જાય છે અને કેટલાક એવા પગ્લા ભરે છે જેના કારણે પરિવાર ને મુશ્કેલી થાય.
અરે પરીક્ષા માં ઓછા માર્ક આવવાની બીકે અથવા નપાસ થવાની બીકે આત્મહત્યા કરે છે.
આટલી નાની વાત માં આત્મહત્યા???
ભગવાને આટલું સુંદર જીવન આપ્યું છે તો શા માટે આવા પગ્લા ભરવા જોઇએ જીવન માં જે પણ મુશ્કેલી આવે તેનો હિમંત થી સામનો કરવો જોઇએ.
જે થાય તે સારા માટે થાય એમ માની ને મુશ્કેલી નો સામનો કરવો કારણ કે બધા દિવસો સરખા નહી હોય.
દરેક વખતે THINK POSITIVE,BE POSITIVE રેહવું.

original

જીવન માં કેટલીક એવી પરિસ્થિતિ આવે છે જેમાં આપણે વિચાર્યા વિના જ નિર્ણય લઇએ છીએ અને પછી પસ્તાવુ પડે એના કરતાં કોઇ પણ પરિસ્થિતિ માં શાંતી થી નિર્ણય લેવો જોઇએ.
આપણે કોઇ ના પર વિશ્વાસ કર્યો હોય અને તે વિશ્વાસ તોડે પછી આપણે કોઇ ના પર વિશ્વાસ નથી કરતા.પરંતુ જેણે વિશ્વાસઘાત કર્યો હોય તેના લીધે બીજા પર વિશ્વાસ નથી કરતાં.
જો તમે કોઇ ની પર 100% વિશ્વાસ મુકો તો તે માણસ સપના માં પણ વિશ્વાસઘાત નહી કરે અને જો છતાં વિશ્વાસઘાત થાય તો સમજ્વું કે તમે પુરે પુરો વિશ્વાસ નહી કર્યો હોય.
જીવન માં ક્યારેય દ્રેષ,રાગ,વેર ની ભાવના ના રાખવી જોઇએ દરેક માણસ સાથે પ્રેમ થી હળીમળી ને રેહવું અને ભુલી જવાની ભાવના રાખવી કારણ કે જીવન માં એક વસ્તુ યાદ રાખવી જીવન નું કાંઇ નક્કી નથી ક્યાં સમયે શું થાય?
તો શા માટે કોઇ ની સાથે દુશ્મનાવટ રાખવી??
બધા સાથે પ્રેમ ભર્યા સંબધ રાખવા અને જીવનરૂપી સફર નો આનંદ લેવો જોઇએ.
When I Stand Before God at The End of My Life I Would Hope That I Would Not Have A Single Bit Of Talent Left And Could Say I Used Every Thing You Give Me…
When I Hear Some body Sigh ‘Life is Hard ‘
I Am Always Tempted to Ask ‘Compared To What’ ???

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: