એપીજે અબ્દુલ કલામ -‘MISSILE MAN’

00-FB-Share-Pic5

– એપીજે અબ્દુલ કલામ ભારતના 11માં રાષ્ટ્રપતિ હતા, તેઓ 2002થી 2007 દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ રહ્યાં હતા.

-તેમનો જન્મ તમિળનાડુના રામેશ્વરમમાં થયો હતો અને તેમણે એરોસ્પેસ એન્જીનીયરિંગ અને ફિઝિક્સમાં અભ્યાસ કર્યો હતો.

-તેમણે પોતાનું મોટાભાગનું જીવન ડીફેન્સ રીસર્ચ અને ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ) તથા ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) માટે વિતાવ્યું હતું.

– બ્લાસ્ટિક મિસાઇલ અને વ્હીકલ ટેક્નોલોજી લોન્ચના વિકાસ અર્થે કાર્ય કરવા બદલ તેમને ભારતના મિસાઇલ મેન કહેવામાં આવતા હતા.
-સોશિયલ મીડિયામાં સક્રિય હતા.
-નાનપણમાં ભણતરનો ખર્ચ ઉપાડવા માટે અખબાર વેંચતા હતા.
– ફાજલ સમયમાં સંગીત સાંભળવાનો શોખ હતો.
– અબ્દુલ કલામને પ્રકૃતિપ્રેમી હતા.
– નાનપણથી જ તેમને ભણતરને વધુ મહત્વ આપ્યું. તેઓ જાણતા હતા કે તેમને જીવનમાં સફળ થવું છે, તો ભણતરને અવગણી શકાશે નહીં. કલામનું વ્યક્તિત્વ એટલુ ઉન્નત છે તે તમામ ધર્મ, જાતિ અને સંપ્રદાયોના વ્યક્તિ તરીકે જાણીતા હતા.
– વર્ષ 1962માં એપીજે અબ્દુલ કલામ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન સાથે જોડાયા. ત્યારથી તેમણે પોતાની અનેક સફળ કહાણીઓ રચવાનું શરૂ કર્યું.
– ડોક્ટર અબ્દુલ કલામને પ્રોજેક્ટ ડાયરેક્ટરના રૂપમાં ભારતના પહેલા સ્વદેશી ઉપગ્રહ(એસ.એલ.વી તૃતીય) પ્રક્ષેપાસ્ત્ર બનાવવાનો શ્રેય હાંસલ છે. ડોક્ટર કલામ જુલાઇ 1992થી ડિસેમ્બર 1999 સુધી રક્ષામંત્રીના વિજ્ઞાન સલાહકાર તથા સુરક્ષા શોધ અને વિકાસ વિભાગના સચિવ રહ્યાં.
– પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી સરકારમાં વૈજ્ઞાનિક સલાહકાર રહ્યા
– 1997માં દેશના સૌથી મોટા નાગરીક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા
-1998માં પોખરણ પરમાણુ પરીક્ષણને લીડ કર્યું
-પૃથ્વી અને અગ્નિ જેવી મિસાઇલ બનાવવામાં મહત્વની ભૂમિકા
– દેશના પ્રથમ સ્વદેશી ઉપગ્રહ પીએસએલવી-3ના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
-એપીજે અબ્દુલ કલામને ભાજપ સમર્થિત એનડીએ દ્વારા રાષ્ટ્રપતિની ચૂટણી દરમિયાન પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા, જેનું ડાબેરીઓ સિવાય તમામ દળોએ સમર્થન કર્યું હતું. 18 જુલાઇ, 2002માં તેમને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

અબ્દુલ કલામને મળેલા સન્માન

– એપીજે અબ્દુલ કલામને વિજ્ઞાન ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે ભારતના નાગરીક સન્માનના રૂપમાં 1981માં પદ્મ ભૂષણ, 1990માં પદ્મ વિભૂષણ, 1997માં ભારત રત્ન પ્રદાન કરવામાં આવ્યા.
– એપીજે અબ્દુલ કલામ એક સામાન્ય પરિવાર સાથે જોડાયેલી અસમાન્ય વ્યક્તિ તરીકે જાણીતી છે, જેમણે એરોનોટિકલ ક્ષેત્રમાં ભારતને એક નવી ઉંચાઇએ પહોંચાડ્યું છે
– અબ્દુલ કલામ ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા જે અપરણિત હોવાની સાથોસાથ વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિથી રાજકારણમાં આવ્યા હતા.
– સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડોક્ટર જાકીર હુસૈન બાદ તેઓ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે, જેમને ભારત રત્ન સન્માન રાષ્ટ્રપતિ બન્યા તે પૂર્વે મળ્યું હતું.

 જે કલામના જીવનમાંથી શીખી શકાય
જ્ઞાનની પાછળ દોડોકલામ કહેતા હતા જ્ઞાન સફળતાનો આધાર છે. જીવનમાં લક જેવું કાંઈ જ નહોતું નથી. બધું જ મહેનતથી છે. વ્યક્તિ સફળતાની પાછળ ભાગ છે પરંતુ તેણે જ્ઞાનની પાછળ ભાગવું જોઈએ સફળતા આપમેળે મળી જશે.
નાનો ગોલ ગુનોવ્યક્તિનાં આગળ વધવામાં સ્વપ્ન સૌથી મદદગાર હોય છે. સંશોધનમાં પણ વિચાર્યું કે એવું કેમ થાય છે. મોટા સપનાં જુઓ. નાના સપના જોવા ગુનો છે. એડિસન હોય કે ન્યુટન, આઈન્સ્ટાઈન હોય કે રાઈટ બધાએ મોટા સપના જોયા.
માત્ર કામ કરતા રહો  : કલામ જ્યારે મદ્રાસ ઈન્સ્ટિ.ઓફ ટેકનોલોજીમાં ભણતા હતા ત્યારે તેમના એરક્રાફ્ટ ડિઝાઈનને પ્રોફેસરે રિજેક્ટ કરી દીધી. ત્રણ દિવસમાં નવી ડિઝાઈન બનાવવાનું કહ્યું. નહીં તો સ્કોલરશીપ અટકી ગઈ હોત. કલામે આખી રાત કામ કરી બે દિવસમાં ડિઝાઈન બનાવી.
નવા આઈડિયાનો દુ:સાહસ બતાવો  : તેઓ કહેતા કે અલગ રીતે વિચારવાનો દુ:સાહસ કરો. આવિષ્કારનો સાહસ કરો. હંમેશા અસંભવને શોધવા સાહસ કરો અને જીતો.
ભ્રષ્ટાચાર ઘરમાંથી ખતમ કરોકલામ 2020 સુધી ભારતને ભ્રષ્ટાચારમુક્ત રાષ્ટ્ર બનાવવા માગતા હતા. બાળકોને કહેતા કે ભ્રષ્ટાચારને ખતમ કરવા પોતાના ઘરથી શરૂઆત કરો

જીવનનું દર્શન
સંકલ્પ : 4 વાતો પોતાને કરો

– હું સૌથી સારો છું
– હું આ કરી શકું છું.

– હું ચેમ્પિયન હતો અને છું
– આજનો દિવસ મારો જ છે.
વિચારધારા : હંમેશા પોઝિટિવ

– ફેલ એટલે ફર્સ્ટ અટેમ્પ ઈન લર્નિંગ
– એન્ડ એટલે એફર્ટ નેવર ડાઈઝ
– નો એટલે નેક્સ અપોર્ચ્યુનિટી
સંદેશ : ત્રણ વસ્તુ પર ધ્યાન આપો
– સફળતાનું રહસ્ય ? યોગ્ય  નિર્ણય
– યોગ્ય નિર્ણય કેમ ? અનુભવથી
– અનુભવ કેમ ? ખોટા નિર્ણયથી

“If a country is to be corruption free and become a nation of beautiful minds, I strongly feel there are three key societal members who can make a difference. They are the father, the mother and the teacher.”
“English is necessary as at present original works of science are in English. I believe that in two decades times original works of science will start coming out in our languages. Then we can move over like the Japanese.”
“You have to dream before your dreams can come true.”
“Great dreams of great dreamers are always transcended.”
“To succeed in your mission, you must have single-minded devotion to your goal.”
“Man needs his difficulties because they are necessary to enjoy success.”
“We should not give up and we should not allow the problem to defeat us.”
                                                                            -A.P.J.ABDUL KALAM
abdul_kalam
“Let me define a leader. He must have vision and passion and not be afraid of any problem. Instead, he should know how to defeat it. Most importantly, he must work with integrity.” – my opinion on ABDUL KALAM SIR. 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: