Why Me.???

“Bad is always followed by good. After a dark night, there is always a bright morning.” I am not an optimist, and I am not going to give you some motivating lines. Because I don’t see any point here. A false hope is dangerous than a harsh truth. When you go for a relationship, have... Continue Reading →

A Matter of Perception…!!!!

By finding a solution to your problems instead of complaining about it! God knows how much I whine whenever things are not going in my favour, but it doesn’t help. Not really! I often find myself asking these questions, maybe you do too.. Why did it happen to me? Why is his life so much... Continue Reading →

What is the Meaning Of Life?

The voice of pressing keyboard keys was breaking the silence of the night. Shiv’s fingers were on fire at 2 A.M. in the night. While surfing on the web, an ad displayed on Shiv’s laptop screen with the title - “What’s the meaning of life?” Shiv thought to give it a deal and found one... Continue Reading →

હૂંફનું ઈન્વેસ્ટમેન્ટ…..!!!

જગતને જોનારી દ્રષ્ટિ કાં તો પોઝિટિવ હોય અથવા તો નેગેટિવ હોય. બાકી આ દુનિયા તો એક અરીસો છે, જેમાં આપણે સજ્જન હોઈએ તો જગત સત્કર્મમય લાગે અને દુષ્ટ પ્રવૃત્તિઓમાં ડૂબેલા હોઈએ તો આખી દુનિયા દુષ્ટોથી જ નહીં, પણ મહાદુષ્ટોથી ખીચોખીચ ભરાયેલી લાગે! એનો અર્થ એટલો જ કે જેવી તમારી બીજાની સાથેની વર્તણૂંક હશે એવી જ... Continue Reading →

હું કેટલો બદલાઇ ગયો છું !!!!!!!

નાની સાઇકલમાં બહુ મજા આવતી આજે કાર પણ એ મજા નથી આપતી.. હું કેટલો બદલાઇ ગયો છું ! છાસમાં પલાળેલી બ્રેડ પર મીઠું-મરચું નાંખીને ખાવાથી મળતો આનંદ મેકડોનાલ્ડના બર્ગર કે ડોમિનોઝના પિત્ઝામાંથી પણ નથી મળતો.. હું કેટલો બદલાઇ ગયો છું ! સાંધેલા ચપ્પલ પહેરીને મોટા ડુંગરાઓ ચડી જતો પણ આજે એડીદાસના શુઝ ડંખ્યા કરે છે..... Continue Reading →

એક સમણાની વાત …!!

‘તમે પપ્પાને સમજાવો તો સારું, વીસ દિવસ માટે આવ્યાં છીએ એમાં તો એ અમદાવાદ જવાની વાત કરે છે. અત્યારે આણંદ જઈને મારાં મમ્મી-પપ્પા સાથે બે દિવસ રહે તો એમને પણ સારું લાગે. એમને લાગે કે વેવાઈ અમેરિકાથી આવ્યા તોયે અમારા માટે સમય કાઢ્યો…’ બેડરૂમમાં એરકન્‍ડિશન્‍ડ મશીનની આછી ઘરઘરાટી વચ્ચે દિવ્યા એના પતિ હિમાંશુને સમજાવી રહી... Continue Reading →

પૉઝિટિવ થિન્કિંગ-The Way Of Change Our Life…!!!

એક માણસને વાતે-વાતે વાંધા પાડવાની અને બીજાની ભૂલો કાઢવાની હૅબિટ હતી. એક વખત રસ્તેથી ચાલીને જતાં એ થાકી ગયો અને વડલાના વૃક્ષ નીચે બેઠો. તેણે જોયું તો વડલાના ઘેઘૂર વૃક્ષની મોટી-મોટી ડાળીઓ હતી અને ડાળીઓ ઉપર નાના-નાના ટેટા (વડનાં ફળ) હતા. તેની નજર ફરતી-ફરતી સામે એક વેલ પર પડી. વેલ ખૂબ પાતળી હતી અને એના... Continue Reading →

શિક્ષક દિન અને જન્માષ્ટમી……….!!!!!!!!!!!!

આજે ૫ સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેઓ આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતિય રાષ્ટ્રપતિ હતા, એક મુત્સદ્દી રાજદ્વારી, જ્ઞાની તત્વચિંતક અને ધર્મ તથા ફિલસૂફીના ઉચ્ચ અભ્યાસુ હતા તેમના જન્મદિવસને, શિક્ષક દિવસ તરીકે ભારતભરમાં ઉજવીએ છીએ. હિન્દુ ધર્મ અને અદ્વૈત વેદાંત ફિલસૂફીને પશ્ચિમી આલોચનાઓથી બચાવવા તેની સામે તાર્કિક દલીલો પ્રસ્તુત કરી તેમણે આદર્શ ધર્મની આગવી વ્યાખ્યા કરી.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑