Why Me.???

“Bad is always followed by good. After a dark night, there is always a bright morning.” I am not an optimist, and I am not going to give you some motivating lines. Because I don’t see any point here. A false hope is dangerous than a harsh truth. When you go for a relationship, have... Continue Reading →

હૂંફનું ઈન્વેસ્ટમેન્ટ…..!!!

જગતને જોનારી દ્રષ્ટિ કાં તો પોઝિટિવ હોય અથવા તો નેગેટિવ હોય. બાકી આ દુનિયા તો એક અરીસો છે, જેમાં આપણે સજ્જન હોઈએ તો જગત સત્કર્મમય લાગે અને દુષ્ટ પ્રવૃત્તિઓમાં ડૂબેલા હોઈએ તો આખી દુનિયા દુષ્ટોથી જ નહીં, પણ મહાદુષ્ટોથી ખીચોખીચ ભરાયેલી લાગે! એનો અર્થ એટલો જ કે જેવી તમારી બીજાની સાથેની વર્તણૂંક હશે એવી જ... Continue Reading →

પૉઝિટિવ થિન્કિંગ-The Way Of Change Our Life…!!!

એક માણસને વાતે-વાતે વાંધા પાડવાની અને બીજાની ભૂલો કાઢવાની હૅબિટ હતી. એક વખત રસ્તેથી ચાલીને જતાં એ થાકી ગયો અને વડલાના વૃક્ષ નીચે બેઠો. તેણે જોયું તો વડલાના ઘેઘૂર વૃક્ષની મોટી-મોટી ડાળીઓ હતી અને ડાળીઓ ઉપર નાના-નાના ટેટા (વડનાં ફળ) હતા. તેની નજર ફરતી-ફરતી સામે એક વેલ પર પડી. વેલ ખૂબ પાતળી હતી અને એના... Continue Reading →

શિક્ષક દિન અને જન્માષ્ટમી……….!!!!!!!!!!!!

આજે ૫ સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેઓ આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતિય રાષ્ટ્રપતિ હતા, એક મુત્સદ્દી રાજદ્વારી, જ્ઞાની તત્વચિંતક અને ધર્મ તથા ફિલસૂફીના ઉચ્ચ અભ્યાસુ હતા તેમના જન્મદિવસને, શિક્ષક દિવસ તરીકે ભારતભરમાં ઉજવીએ છીએ. હિન્દુ ધર્મ અને અદ્વૈત વેદાંત ફિલસૂફીને પશ્ચિમી આલોચનાઓથી બચાવવા તેની સામે તાર્કિક દલીલો પ્રસ્તુત કરી તેમણે આદર્શ ધર્મની આગવી વ્યાખ્યા કરી.... Continue Reading →

‘ક્યાં ગયા એ દિવસો !!’

 ‘ક્યાં ગયા એ દિવસો !!’  એક પાંજરામાં પુરાયેલ પંખી જયારે બહાર નીકળે ત્યારે એ જેટલું પ્રફુલ્લિત થતું હોય છે, તેટલો જ એક વિદ્યાર્થી શાળારૂપી પાંજરામાંથી પરીક્ષા આપી છુટ્યા બાદ અનુભવે છે. જ્યારથી પરીક્ષા ચાલુ થાય ત્યારથી વેકેશન પડવાની તારીખના દિવસોની ઊંધી ગણતરી શરૂ થઇ જાય છે. દરેક વિદ્યાર્થી પોતાના માતા-પિતા સાથે વેકેશનમાં અલગ અલગ માંગણીઓ... Continue Reading →

HISTORY OF FRIENDSHIPDAY….!!!!!!!!!

યુએસ કોંગ્રેસ મિત્રો માનમાં એક દિવસ સમર્પિત કરવાનું નક્કી કર્યું ત્યારે મિત્રતાનો દિન ઉજવણી પરંપરા 1935 માં શરૂ કર્યું હતું. તે આ દિવસ ના નિર્માણ થયું છે કે કારણો શું હતા બરાબર નથી ઓળખવામાં આવે છે. પ્રથમ વિશ્વ યુદ્ધ ના વિનાશક અસરો હજુ પણ દર્શાવે છે અને અન્ય નિકટવર્તી યુદ્ધ માટે સંપૂર્ણ શરતો પૂરી દેશો... Continue Reading →

મહાન સંકલ્પ અને અકલ્પનીય સિદ્ધિ

જોન ગુટેનબર્ગના મિત્રોમાં માટાભાગે સોની અને ધાતુઓનાં કામ સાથે સંકળાયેલા વધારે હતા. આ લોકોને કામ કરતા જોઈને તેને વિચાર આવ્યો કે જો ધાતુને ધારીએ તેમ ઢાળી શકાય છે તો કેમ હું મુદ્રણનું કામ ના કરું? આજે વાંચન કરવું કેટલું આસાન બની ગયું છે. ઇન્ટરનેટ પર એક ક્લિક કરો અને તમારા ઘરે બુક આવી જાય. બુક... Continue Reading →

શીખો અને કામ કરવાનો આનંદ લૂટો….!!!!

જ્યારે ફેસબુકનો ઉદય નહોતો થયો ત્યારે ૨૦૦૩માં મેથ્યુ ચાર્લ્સે દરેક પોતાની વેબસાઈટ બનાવી શકે અને પોતાની વાત લખી શકે તે માટે બ્લોગની રચના કરી. એ બ્લોગનું નામ હતું .... ઈન્ટરનેટ એ ૨૧મી સદીની જ્ઞાાનરૃપી ગંગા છે. જ્યારે ઈન્ટરનેટ પર પોતાની વેબસાઈટ બનાવવી એ લોકોનું સ્વપ્ન હતું ત્યારે અમેરિકાના હોસ્ટન શહેરનો મેથ્યુ ચાર્લ્સ (મેટ મુલેનવેગ)કરીને યુવાન... Continue Reading →

હિંમત ન હારીએ

જેમ્સ કૉરબેટ હેવી વેઈટ કુસ્તીનો ચૅમ્પિયન હતો. એણે બહુ સરસ વાત કહી હતી : ‘એક છેલ્લો રાઉન્ડ લડી લો. જ્યારે તમારા પગ એટલા થાકી જાય કે તમારે રિંગની વચ્ચે લથડતે પગે જવું પડે, ત્યારે એક વધુ રાઉન્ડ લડી લો. તમારા હાથ સાવ થાકીને ઢીલા થઈ જાય ત્યારે એક વધુ રાઉન્ડ લડી લો. તમારા નાકમાંથી લોહી... Continue Reading →

Create a free website or blog at WordPress.com.

Up ↑