હું કેટલો બદલાઇ ગયો છું !!!!!!!

નાની સાઇકલમાં બહુ મજા આવતી આજે કાર પણ એ મજા નથી આપતી.. હું કેટલો બદલાઇ ગયો છું ! છાસમાં પલાળેલી બ્રેડ પર મીઠું-મરચું નાંખીને ખાવાથી મળતો આનંદ મેકડોનાલ્ડના બર્ગર કે ડોમિનોઝના પિત્ઝામાંથી પણ નથી મળતો.. હું કેટલો બદલાઇ ગયો છું ! સાંધેલા ચપ્પલ પહેરીને મોટા ડુંગરાઓ ચડી જતો પણ આજે એડીદાસના શુઝ ડંખ્યા કરે છે..... Continue Reading →

Create a free website or blog at WordPress.com.

Up ↑